Talukadari Hostel Trust's
Vinayaka College Of It & Management
Three year undergraduate degree Semester Programme is suitable for students who have just passed 10+2 and looking forward to a career in modern business world. Syllabus has been designed to give exposure to basics of different functional areas of Commerce & Accountancy and information system. After successfully completion candidate may join higher academic courses or go to industry or do business straightway.
A specialized B. Com degree is for students who want to take advantage of the latest in technological application while developing Commere & Accountancy skills..
વિનાયકા કોલેજ, નડિયાદમાં 72માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. વિનાયકા કોલેજ ઓફ આઈ.ટી., સાયન્સ, તથા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા 15મી ઓગષ્ટના દિવસે 72માં ગણતત્રની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સ્વતંત્ર ભારતના શહિદોને યાદ કરી, સલામી આપી, ધ્વજવદન કરવામાં આવ્યું હતું. કોલેજના માનદ્ ડાયરેકટર ડૉ.સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા ધ્વજવદન કરી રાષ્ટ્રગાન કરાયુ હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓમાં સામાજિક એકતા અને દેશની સલામતી અગેની જાણકારી આપી. જેમા આ દિવસને “Happy Independence Day” તરીકે ઉજવાયો. તથા “જય હિન્દ,જય ભારત” અને “મેરા ભારત મહાન” જેવા સૂત્રો મુજબ ટૂકમાં માર્ગદર્શન આપ્પુ હતું. આમ આ કાર્યક્રમનું સફળ સચાલન સંસ્થાના કો-ઓર્ડિનેટર કોમલબેન પંજાબી તથા કર્મચારીગણ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા સૌ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
VIEW ALL